ગમે તેટલું મૂકશો, છતાં નહીં ખોલી શકો રહસ્ય, આવી છે આ 5 સસ્પેન્સ થ્રિલર ફિલ્મો

credit by :  news 18

સસ્પેન્સ ફિલ્મોનો હંમેશા દર્શકોમાં ખાસ દબદબો રહ્યો છે. આવી ફિલ્મો ખૂબ પસંદ કરવામાં આવે છે, જે રહસ્યથી ભરેલી હોય છે.

credit by :  news 18

રહસ્યોથી ભરપૂર ફિલ્મો જોવાની પોતાની એક મજા હોય છે અને બોક્સ ઓફિસ એ વાતની સાક્ષી છે કે જ્યારે પણ કોઇ સારી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ બને છે

credit by :  news 18

વર્ષ 2020 માં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયેલી નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'રાત અકેલી હૈ' ખૂબ જ ચર્ચામાં રહી હતી.

credit by :  news 18

અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુની ફિલ્મ 'બદલા' સુપરહિટ સાબિત થઇ હતી. આ એક સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ છે,

credit by :  news 18

 જ્યારે આ ફિલ્મ 28 સપ્ટેમ્બર 2023 ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી, ત્યારે તેણે બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવ્યું હતું અને 100 કરોડથી વધુનો બિઝનેસ પણ કર્યો હતો.

credit by :  news 18

આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'અંધાધુન' જબરદસ્ત સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં અભિનેતાએ એક અંધ વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું,

credit by :  news 18

અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 2' પણ સસ્પેન્સથી ભરેલી હતી, જેવી રીતે આ ફિલ્મનો પહેલો ભાગ પણ રિલીઝની સાથે બોક્સ ઓફિસ પર છવાયેલો રહ્યો હતો,

credit by :  news 18