ન કોઈ ફિલ્મ, ન કોઈ બિઝનેસ... તો કેવી રીતે Malaika Arora જીવે છે લક્ઝરી લાઇફ?

credit by- news 18

છૈયા-છૈયા ગર્લ મલાઈકા અરોરા બોલિવૂડની ફિટનેસ ક્વીન છે. એક્ટ્રેસ હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે.

credit by- news 18

સલમાન ખાનની પૂર્વ ભાભી અને અરબાઝ ખાનની પૂર્વ પત્ની મલાઈકા લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે.

credit by- news 18

 જ્યારે મલાઈકા ફિલ્મો નથી કરી રહી તો તે લક્ઝુરિયસ લાઈફ કેવી રીતે જીવી રહી છે?

credit by- news 18

હકીકતમાં, મલાઈકા ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે ટીવી શોને જજ કરીને સારી એવી કમાણી કરે છે.

credit by- news 18

મલાઈકા ટીવી શોને જજ કરવાના એક એપિસોડ માટે લગભગ રૂ. 5 થી 6 લાખ લે છે. એક્ટ્રેસ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે.

credit by- news 18

જેમાં ફિટનેસ એપ સરવા યોગા, ઈ-કોમર્સ બ્રાન્ડ લેબલ, લાઈફ એક્સેલ અને ફેશનની દુનિયામાં ઘણા બધા રોકાણોનો સમાવેશ થાય છે.

credit by- news 18

મુંબઈના બાંદ્રામાં મલાઈકા જે ઘરમાં રહે છે તેની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. અભિનેત્રી પાસે ઘણી લક્ઝરી કાર પણ છે.

credit by- news 18

મલાઈકા ઘણી મોટી બ્રાન્ડની એમ્બેસેડર પણ છે જેના માટે તેને દર મહિને 70 લાખથી 1.6 કરોડ રૂપિયા મળે છે.

credit by- news 18

મલાઈકાએ મુંબઈના પાલીમાં તેણે પોતાનું ઘર ત્રણ વર્ષ માટે ભાડે આપ્યું છે, જેમાંથી તેને દર મહિને 1.57 લાખ રૂપિયાનું ભાડું મળે છે.

credit by- news 18

આ સિવાય મલાઈકા અરોરા ઘણા રેમ્પ શો અને ઈવેન્ટ્સમાં ભાગ લેવા માટે પણ તગડી ફી લે છે મલાઈકાની કુલ સંપત્તિ 100 કરોડ રૂપિયા છે.

credit by- news 18