credit by - news 18
credit by - news 18
વરસાદની સિઝનમાં કારની જાળવણી કરવી વધુ જરૂરી બની જાય છે, કારણ કે આ સિઝનમાં વરસાદમાં ભીના થવાને કારણે કારને કાટ લાગી શકે છે.
credit by - news 18
કારની સ્ટીલ બોડી પર કાટ લાગવાની ઘણી સંભાવના છે. કોઈપણ સ્ટીલ બોડીમાં કાટ લાગવાની સ્થિતી ત્યારે પેદા થાય છે,
credit by - news 18
કારને કાટથી બચાવવા માટે રસ્ટ પ્રૂફિંગ કરાવવું જરૂરી છે કે નહીં? આ તમે કેટલા સમય સુધી કારનો ઉપયોગ કરશો તેના પર તે આધાર રાખે છે.
credit by - news 18
તમારી કારની આસપાસની સ્થિતિ, હવામાન, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને રસ્ટ પ્રૂફિંગ કરવામાં આવે છે.
credit by - news 18
કારને કાટ લાગવાથી બચાવવા માટે રસ્ટ પ્રૂફિંગની સાથે અન્ય કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.
credit by - news 18
સમયાંતરે કાર ધોવાથી કાર પરની ગંદકી સાફ કરી શકાય છે. વાહનના નીચેના ભાગમાં કાટ લાગવાની શક્યતા વધુ છે.
credit by - news 18
જો શરૂઆતમાં જ આની ચકાસણી કરવામાં આવે તો આખાં વાહનને કાટ લાગવાથી બચાવી શકાય છે.