ભાભી નતાશાના ડાન્સ પર હાર્દિકના મોટાભાઈ કૃણાલ પંડ્યાનું રિએક્શન

credit by - news 18

 આ બધાની વચ્ચે હાર્દિક પંડ્યા અને નતાશા વચ્ચે જે અનબનની ખબર છે તે વધારે ચર્ચામાં આવી છે.  આવામાં હાર્દિક પંડ્યાનું દર્દ પછી છલકાયું હતું.

credit by - news 18

 મારા 6 મહિના ગયા તે પાછા આવ્યા છે.. મે મારી જાત પર ઘણો સંયમ રાખ્યો.. મને રડુ પણ આવતું હતું પરંતુ હું કોઈની સામે રડવા માગતો નહોતો,

credit by - news 18

હાર્દિક પંડ્યા અને નતાશા વચ્ચેના સંબંધમાં ખટરાગ અંગે હજુ સુધી હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેન્કોવિક મૌન છે

credit by - news 18

આવામાં જે નતાશાના ડાન્સ વીડિયોની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તેના પર હાર્દિકના મોટા ભાઈ કૃણાલ પંડ્યાએ રિએક્શન આપ્યું છે.

credit by - news 18

કૃણાલ પંડ્યાએ નતાશાએ જે ડાન્સ વીડિયો શેર કર્યો છે તેના પર કમેન્ટ કરીને હાર્ટ ઈમોજી મૂક્યું છે.

credit by - news 18

 હાર્દિક પંડ્યાનું ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં મહત્વનું યોગદાન રહ્યું હતું જેમાં તેની છેલ્લી ઓવર સૌથી વધુ ચર્ચાઈ રહી છે.

credit by - news 18

હાર્દિક પંડ્યાએ ટી20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ત્રણ વિકેટ લીધી હતી, આ મેચમાં હાર્દિકનું બેટ ચાલ્યું નહોતું, તે 2 બોલમાં 5 રનનું યોગદાન આપી શક્યો હતો.

credit by - news 18