credit by - news 18
આજે કોઈ પણ મોટું કામ હાથમાં લેતા પહેલા બે વાર વિચારી લો. ખર્ચ વધવાથી તણાવ અનુભવશો. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે.
credit by - news 18
આજે ગ્રહોની ચાલથી ફાયદો થશે. આવકમાં વધારો થશે. નોકરીમાં બઢતી થઈ શકે છે. તેથી તમારી વિરુદ્ધ સ્થિતિ જાય તેવી તક ન આપો.
credit by - news 18
આજે મનમાં દાનની ભાવના જાગશે. લોકોની ભલાઇ માટે કંઈક કામ કરશો. તમે જ્યાં પણ કામ કરશો ત્યાં તમારી ચર્ચા થશે. તમારું કામ સારું રહેશે
credit by - news 18
આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. તમામ કાર્યોમાં સફળ થશો. કોઈ સુંદર જગ્યા પર જવાની તક મળશે, જ્યાં જવાથી તમારું મન ખુશ થશે.
credit by - news 18
ગ્રહોનું ગોચર તમને તમારા વિશે વિચારવા મજબૂર કરશે. કેટલીક વસ્તુઓ છે જે તમે કોઈને કહી નથી. માનસિક તણાવ વધશે. આર્થિક ચિંતાઓ સતાવશે.
credit by - news 18
ગ્રહો અને નક્ષત્રોની ચાલ તમારા બિઝનેસ માટે કેટલાક સારા સમાચાર લાવશે. કેટલાક નવા લોકો પાસેથી બિઝનેસ ડીલ મળશે, જે તમારા બિઝનેસને ચમકાવશે.
credit by - news 18
આજે ગ્રહોની સ્થિતિ સાનુકૂળ નથી. ભૂલથી પણ પૈસાનું રોકાણ ન કરો, નુકસાન થઇ શકે છે. અગાઉ કરેલા રોકાણ લાભદાયક સાબિત થશે.
credit by - news 18
ગ્રહોની ચાલ સૂચવે છે કે આજે તમારી આસપાસ પ્રેમ રહેશે. તમારા પ્રેમને ખુલ્લેઆમ અનુભવશો અને તમારા જીવનસાથીને ખુશ રાખવા માટે પૂરા પ્રયાસ કરશો.
credit by - news 18
મનમાં ખુશીની લાગણી રહેશે. પરિવારમાં પ્રેમ રહેશે. પરિવારની જરૂરિયાતોને સમજશો અને સંપૂર્ણ ધ્યાન ઘરેલું જીવન પર રહેશે.
credit by - news 18
દિવસ મહેનતથી ભરેલો રહેશો. જૂની યાદોને તાજી કરવાની તક મળશે. તમે મિત્રોને મળવા અને વાતો કરવામાં સમય પસાર કરશો.
credit by - news 18
આજનો દિવસ આર્થિક પડકારોને ઘટાડવાનો રહેશે. ક્યાંકથી પૈસા આવવાથી રાહતનો શ્વાસ લેશો. દેવું ઘટશે.
credit by - news 18
આજે ગ્રહોનો સાથ મળશે. દરેક બાજુથી સફળતા મળશે. આત્મવિશ્વાસ વધશે અને સ્વાસ્થ્ય મજબૂત રહેશે.
credit by - news 18