credit by - instagram
શ્વેતા તિવારીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર લાઈટ બ્રાઉન કોર્ડ સેટમાં પોતાનો ફોટો શેર કર્યો.આપ એક્ટ્રેસની ઉંમરનો જરાં પણ અંદાજ લગાવી શકશો નહીં.
credit by - instagram
શ્વેતાએ પોતાના બોસી લુકને સિંપલ મેકઅપ અને વેવી હેયરની સાથે પુરો કર્યો છે.
credit by - instagram
આ ફોટોઝ શેર કરતા શ્વેતા તિવારીએ ચિયર્સને ઈમોજી સાથે શેર કર્યું છે. તેનો આ ફોટો પર એક્ટ્રેસના ફેન્સે દિલ ખોલીને પ્રેમ લુંટાવ્યો છે.
credit by - instagram
શ્વેતા તિવારીએ આ સિંપલ ડ્રેસમાં સૌનું દિલ જીતી લીધું છે. ફેન્સ તેના ગ્લેમરની સાથે તેની સાદગીના પણ ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
credit by - instagram
તો વળી એક યુઝર્સે એક્ટ્રેસના વખાણ કરતા લખ્યું કે, આને જ્યારે પણ જુઓ, તે ઉંમર સાથે વધુને વધું યુવાન થતી જાય છે.
credit by - instagram
શ્વેતાનો આ ડ્રેસ કદાચ ખૂબ જ મોંઘો હશે, તો આપને જણાવી દઈએ કે, આ ડ્રેસ એટલો વાજબી છે કે કોઈ પણ તેને ખરીદી શકે છે.
credit by - instagram
શ્વેતા તિવારીની લાઈટ બ્રાઉન કોર્ડ સેટના ડ્રેસની કિંમત ફક્ત 3949 રૂપિયા છે.
credit by - instagram