પોરબંદરના અરબી સમુદ્રમાંથી 480 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનીની ધરપકડ, ઝડપાયેલા તમામ આરોપીઓને પોરબંદર લાવવાની તૈયારી
પોરબંદર, મંગળવારપોરબંદર(Porbandar) અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓએ સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં સમુદ્રમાંથી રૂ.480 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું ...