Karnataka Job Reservation Quota Row: મેં 25000 નોકરીઓ આપી, હવે કર્ણાટકમાં મારા બાળકો માટે નોકરી નથી, સિદ્ધારમૈયા સરકાર પર આ અબજોપતિ નારાજ
Karnataka Job Reservation Quota Row: ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 100% અનામત આપવા માટેના બિલને મંજૂરી આપ્યા પછી કર્ણાટક સરકાર કડક સ્થિતિમાં ...