Dabhoda Hanuman Temple : ડભોડા માં માનવ મહેરામણ ઉમટ્યું : દાદાને 1111 ડબ્બા તેલનો અભિષેક, હજારો ભાવિકો મંત્રમુગ્ધ થયા
ગાંધીનગર, મંગળવાર Dabhoda Hanuman Temple : આજે દેશભરમાં હનુમાન જયંતિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર સ્થિત ...