માર્ચ મહિનાનાં બીજા અઠવાડિયામાં અચાનક જ ગરમીનો પારો ઉંચકાયો, આગામી 5 દિવસમાં ગરમી વધવાની આગાહી
અમદાવાદ, શુક્રવારઆગામી અઠવાડિયા દરમિયાન ગરમીનું જોર વધશે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. માર્ચ ...