Arvind Kejriwal : કેજરીવાલ 39 દિવસ પછી તિહાર જેલમાંથી બહાર આવ્યા: કહ્યું- દેશને સરમુખત્યારશાહીથી બચાવવો છે, હું લડી રહ્યો છું
નવી દિલ્હી, શુક્રવાર Arvind Kejriwal : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવારે (10 મે) સાંજે 6.55 વાગ્યે 39 દિવસ પછી તિહાર ...