GCCI dialogue : કેન્દ્રીય નાણામંત્રીની સાથે GCCI સંવાદમાં ICAI ચેરમેન અનિકેત તલાટી એ કહ્યું- CAની પરીક્ષા વર્ષમાં બેની જગ્યાએ ત્રણ વાર લેવાશે
અમદાવાદ, શનિવાર GCCI dialogue : CA ફાઉન્ડેશન અને ઇન્ટરમિડીયેટની પરીક્ષા જે વર્ષમાં બે વાર લેવામાં આવતી હતી મે અને નવેમ્બરમાં ...