credit by - istagram
credit by - istagram
બ્રેકઅપની અટકળો વચ્ચે તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રાની નવી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.
credit by - istagram
ગુરૂવારે કરણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેજસ્વી પ્રકાશ સાથે પોતાની રોમાન્ટિક તસવીરો શેર કરી છે.
credit by - istagram
‘લંડન ડમ્પ’ અને આગળ લખ્યું, ‘મારી તમામ તસવીરો મારી લેડીએ ક્લિક કરી છે. કરણે એમ પણ લખ્યું, ‘અને આ પ્રક્રિયામાં કોઈ રાજીવને ઈજા નથી થઈ’.
credit by - istagram
કરણે 7-8 તસવીરો શેર કરી છે. પોસ્ટની પહેલી તસવીરમાં કરણ લંડન બ્રિજની સામે તેજસ્વીને નિહારતા જોવા મળે છે.
credit by - istagram
કરણે તેજસ્વીને હગ કરીને માથે કિસ કરતો જોવા મળી રહ્યો છે. કપલનાં બધા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચુક્યા છે.
credit by - istagram
કરણ-તેજસ્વી છેલ્લા 3 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેની મુલાકાત બિગ બોસ 15 ના ઘરમાં હતાં.
credit by - istagram
શોમાં આ જોડીને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો. શો ની બહાર પણ લોકોએ તેની જોડીને ખૂબ જ પ્રેમ આપ્યો હતો.