નોન સ્ટીક પડી રહ્યાં છે સ્ક્રેચ? આજે જ અપનાવો આ ટ્રિક, નહીંતર વાસણ થઈ જશે નકામા

credit by - getty image

રસોડામાં રસોઈ બનાવતી વખતે વિવિધ પ્રકારના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેમાંથી નોન-સ્ટીક વાસણો ખૂબ જ વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

credit by - getty image

પેનકેક બનાવવી હોય કે ઢોસા અને આમેલેટ, નોન-સ્ટીક વાસણો મદદરૂપ સાબિત થાય છે. જો કે, આ વાસણો સાફ કરતી વખતે તેમાં સ્ક્રેચ પડી જાય છે.

credit by - getty image

જ્યારે પણ તમે નોન-સ્ટીક વાસણોમાં ખોરાક રાંધો છો, ત્યારે ગેસને ઉંચા તાપમાને ન રાખો.અને તેમાં સ્ક્રેચ પડી જાય છે.

credit by - getty image

જ્યારે પણ તમે નોન-સ્ટીક વાસણ સાફ કરો તો સોફ્ટ સ્પંજનો ઉપયોગ કરો. હાર્ડ સ્પંજના ઉપયોગથી વાસણો પર સ્ક્રેચ પડવાનું જોખમ રહે છે.

credit by - getty image

જ્યારે પણ તમે નોન સ્ટીક વાસણોને કેબિનેટમાં રાખો તો તેની નીચે ટિશ્યુ પેપર જરૂર લગાવો. તેનાથી વાસણો એકબીજા સાથે અથડાઈને સ્ક્રેચ નહીં પડે.

credit by - getty image

જ્યારે પણ તમે નોન-સ્ટીક વાસણોમાં ખોરાક રાંધો ત્યારે તેની સાથે સ્ટીલના વાસણોનો ઉપયોગ ન કરો. જો તમારે કંઈક હલાવવાનું હોય તો લાકડાના ચમચાનો ઉપયોગ કરો.

credit by - getty image

નોન-સ્ટીક વાસણ ધોતી વખતે સાવચેત રહો. તેને હળવા હાથે આરામથી અને ઠંડુ થાય બાદ જ ધોવું. તેનાથી તેમાં સ્ક્રેચ નહીં પડે.

credit by - getty image