ચોમાસામાં મચ્છરનો વધતો ઉપદ્રવ અટકાવશે આ છોડ, આયર્ન અને પોટેશિયમથી છે ભરપૂર

credit by - getty image

ગરમીની ઋતુમાં ઠંડક મેળવવા માટે લોકો ફુદીનાનું સેવન કરતા હોય છે. ફુદીનો શરીરને ઠંડક આપવાની સાથોસાથ ખોરાકને સ્વાદિષ્ટ પણ બનાવે છે.

credit by - getty image

ફુદીનામાં એન્ટિ ઓક્સિડન્ટ, અને ન્યુટ્રિસૃએન્ટ્સ ભરપૂર માત્રામાં હાજર હોય છે.

credit by - getty image

તેમાં વિટામિન A, C, B કોમ્પલેક્ષ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને એન્ટિ  બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે.

credit by - getty image

સાથોસાથ તેમાં આયર્ન, પોટેશિયમ અને મેગેનિઝ જેવા પોષક તત્વો જોવા મળે છે.

credit by - getty image

ફુદીનો અપચો, ગેસ, એસિડિટીથી રાહત આપી શરીરને ઠંડું રાખે છે.

credit by - getty image

ફુદીનો ઘરમાંથી મચ્છર તથા માંખો ભગાડવામાં પણ મદદરૂપ થાય છે.

credit by - getty image

 ફુદીનાના પાન પીસીને તેમાં બેકિંગ સોડા મિક્સ કરીને અસરગ્રસ્ત જગ્યાએ નાખવો જોઈએ. આ ઉપાય કરવાથી જીવજંતુઓ મરી જાય છે.

credit by - getty image