22 દેશોમાં ટોપ ટ્રેન્ડ કરી રહી છે ફિલ્મ 1862ના કોર્ટ કેસ પર આધારિત છે

credit by - news 18

સિદ્ધાર્થ પી.મલ્હોત્રાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'મહારાજ' ઓટીટી પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ભારતમાં પહેલા નંબરે ટ્રેન્ડ કરી રહી છે,

credit by - news 18

આ ફિલ્મે પોતાની સ્ટોરીલાઇન અને સોશિયલ મેસેજથી દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

credit by - news 18

ઓટીટી પર દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ છે.આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય 22 દેશોમાં પણ ટ્રેન્ડ કરી રહી છે.

credit by - news 18

 'મારી ફિલ્મ 'મહારાજ' ભારતમાં પ્રથમ નંબરે ટ્રેન્ડ કરી રહી છે, જ્યારે અન્ય 22 દેશોમાં ટોપ 10 લિસ્ટમાં છે.

credit by - news 18

'મહારાજ'એ ઓટીટી પર વ્યૂઅરશિપની દ્રષ્ટિએ એશિયા અને જીસીસી દેશો સાથે ઘણી હરણફાળ ભરી છે,

credit by - news 18

આફ્રિકન ખંડમાં આ ફિલ્મને મોરેશિયસ અને કેન્યા, મોરોક્કો, નાઇજિરિયા અને રિયુનિયનમાં પણ નંબર-1નું સ્થાન મળ્યું છે.

credit by - news 18

રિલીઝ થયા બાદથી જ 'મહારાજ'ની ટીકાકારો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના નવીનતમ ડેટા બતાવે છે

credit by - news 18