અર્જુન કપૂરને કેમ પછતાવો થયો? મલાઇકા અરોરા સાથેના બ્રેકઅપ વચ્ચે એક્ટરનું છલકાયું દર્દ

credit by - instagram

અર્જુન કપૂર છેલ્લા સાત વર્ષથી મલાઇકા અરોરાને ડેટ કરી રહ્યા છે. જો કે, છેલ્લા એક વર્ષથી કપલના બ્રેકઅપની અટકળો ચાલી રહી છે.

credit by - instagram

આ સમયે લૉન્ગટાઇમ ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરાનો કોઈ અતોપતો ન હતો. આવી સ્થિતિમાં એવી માહિતી સામે આવી જેથી બ્રેકઅપની અફવાએ જોર પક્ડયું છે.

credit by - instagram

ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોસ્ટ કરતાં અર્જુન કપૂરે લખ્યું, ‘પછતાવાની પીડાથી વધુ સારી પીડા ડિસિપ્લિનની છે.

credit by - instagram

હંમેશા કંઈક એવું બને છે જેની રાહ જોવી પડે છે, કંઈક એવું જેના આભાર માનવા જેવું, કંઈક જીવવા જેવું. જીવનમાં ઘણું બધું છે.

credit by - instagram

 મલાઈકા અને અર્જુન સન્માનપૂર્વક અલગ થયા પછી તેમના સંબંધોને આગળ ધપાવી રહ્યા છે.

credit by - instagram

 કપલ આ બાબતે ચુપ્પી જાળવી રાખશે અને કોઈને આ વાતની ભનક લાગવા દેશે નહીં. જ્યારે મલાઈકાના મેનેજરે પણ બ્રેકઅપની અફવાઓને ફગાવી દીધી હતી.

credit by - instagram